About Us


રબારી સમાજ સેવા ટ્રસ્ટ – ભાવનગર ની સ્થાપના ૮-૮-૧૯૯૫ માં થઇ, આમતો ૧૯૮૪-૮૫ માં સિહોર તાલુકા લેવલે શિક્ષણ માટે સમાજ ને જાગૃત કરવા માટે આપણા વડીલ શ્રી મેહુરભાઇ લવતુકા, મુળુભાઈ ઉલવા, રત્નાભાઈ રબારી, વી.એસ.ઉલવા, લઘરભાઈ ખટાણા, ભોજાભાઈ ઉલવા, રાણાભાઈ આલ વગેરે આગેવાનોએ આજથી ૩૫ વર્ષ પહેલા રાત-દિવસ દોડ ધામ કરી સમાજ માં શિક્ષણ ની જાગૃતિ માટે ધૂણી ધકાવેલ તેમના પરિણામે રબારી સમાજમાં આજે શિક્ષણ ની જ્યોત – વટવ્રુક્ષ્ સમાન બની ચુકી છે અને આજે સમાજ માં શિક્ષણ ની જાગૃતિ આપણે જોય શકીયે છીએ.

રબારી સમાજ સેવા ટ્રસ્ટ – ભાવનગર દ્વરા ચાલતી પ્રવૃત્તિ ઓ નીચે મુજબ છે

 

  • સમૂહ લગ્ન
  • તેજસ્વી તારલા ના ઇનામ વિતરણ કાર્યક્રમ
  • સમાજ ના તેજસ્વી રત્નો ના સન્માન સમારંભ
  • કારકિર્દી માર્ગદર્શન
  • સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી

સમાજના કાર્યો કરવા માટે અમારી કટીબદ્ધતા.